ગૃહ વિભાગે આમ આદમી પાર્ટીને સુરક્ષા આપવાની ખાતરી આપી

0
37







2 દિવસ પહેલા જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીની ગાડીઓ પર હુમલો થયો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.

આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. ત્યારે હવે આ હુમલા થયાના 48 કલાક બાદ ગૃહ વિભાગે આમ આદમી પાર્ટીને સુરક્ષા આપવાની ખાતરી આપી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here