જેતપુરના પોસ એરિયા મતવા શેરીમાં બે મહિલાઓ ચોરી કરતા ઝડપાઇ..

0
42જેતપુરના પોસ એરિયા મતવા શેરીમાં બે મહિલાઓ ચોરી કરતા ઝડપાઇ..

કપડાં તેમજ કોસ્મેટિક વસ્તુ ની ચોરી કરતી બે મહીલાઓને વેપારીઓ ઝડપી પાડી..

અનુરાગ સાડીની દુકાનમાં ચોરી કરે એ પહેલાં વેપારીની સતર્કતાથી બે મહિલાને ઝડપી પાડી હતી..

મહિલાઓ પાસેનું પર્સ ખોલતા મહિલાઓના કપડાં તેમજ કોસ્મેટિક નો સામાન મળી આવ્યો હતો..

વેપારી દ્રારા જેતપુર પોલીસને બોલવાવી બન્ને મહિલાઓને પોલીસને છોપી હતી..

રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ
જેતપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here