બિદડા ગામના સરપંચ અને દસ સભ્યો ને સસ્પેન્ડ કરાયા.

0
43રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- ઓગસ્ટ ૨૦૨૦ ના બીદડા ગામના જાગૃત નાગરીક અમીત સંગાર ( શીવસેના પ્રમુખ માંડવી ) તથા નવીન નાકરાણી દવારા જીલ્લા વીકાસ અધીકારીને બીદડા ગ્રામ પંચાયતમાં ચાલતા ગેરવહીવટ અને ભષ્ટ્રાચાર સબંધી કરવામાં આવેલી અલગ અલગ અરજી અન્વયે લાંબી તપાસ બાદ ગેરવહીવટ અને ભષ્ટ્રાચાર આચરનાર બીદડા ગ્રામ પંચાયત સરપંચ અને માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સુરેશ સંઘાર.

અને ૯ સભ્યોને તાત્કાલીક હોદા પરથી દુર કરવાનો ૭ પાનાનો આદેશ જીલ્લા વીકાસ અધીકારી ભવ્ય વમાં એ આપ્યો છે . ૧૪ માં નાણાંપંચ ની ગ્રાન્ટનો દુરઉપયોગ થયો હોવાની અરજી અન્વયે તાલુકા પંચાયત માંડવી ને સોપાયેલ તપાસમાં થયેલ કામોમાં વપરાતા માલસમાન ની ખરીદી માટે સમાચાર પત્રોમાં જાહેર નીવીદા આપેલ નથી.

નાણાંપંચનીગાઈડલાઈન મુજબ જે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવેલ તેમાં ફકત ૪૧ જણાની હાજરી.વહીવટી મંજુરીની ખામી.રજુ થયેલ હીસાબ માં વસંગતતા,ગ્રામસભામાં ગેરહાજર સભ્યો ના નીવેદન વીગેરે જેવી બાબતો ને ધ્યાનમાં રાખીને દોશી ઠરતા સરપંચ સુરેશ સંગાર,સભ્યો નયનાબા જાડેજા,કુલ્સમ હુસેન,જયશ્રીબેન રાજગોર,ભાવેશ રતીલાલ,પ્રેમીલાબેન મહેશ્વરી,સુરેશ રામાની,વીનોદ રાજગોર,આશમલ માતંગ,બીપીન સુઈયા જે ગુજરાત પંચાયત અધીનીયમની કલમ ૩૭/૧ અન્વયે પંચાયત નીયમોની અવગણના અને મનસ્વી રીતે સરકારશ્રી ની ગ્રાન્ટનો ગેર ઉપયોગ કરવા બાબત જીલ્લા વીકાસ અધીકારી દવારા તારીખ ૩૦/૦૬/૨૦૨ ૧ વાળા હુકમ થી હોદા પરથી દુર કરેલ છે . અરજદાર વતી એડવોકેટ પપુલ એસ.સંગાર હાજર રહી દલીલો કરેલ હતી . અરજદારોએ લાંબી લડત બાદ બીદડા ગ્રામ પંચયાતને ભષ્ટ્રાચાર ના ભરડામાંથી બહાર લાવી સત્યની જીત થવાની ખુશી વ્યકત કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here