ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ મનપાને મોટી ભેટ

0
35  • ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને મળી મોટી ભેટ અંદાજે 702 કરોડ રૂપિયા અમદાવાદ મહાનગરપાલિકાને વિકાસના કામ માટે આપવામાં આવશે જેની અંદર રોડ રસ્તા પાર્કિંગ પીવાના પાણીની વ્યવસ્થા અને બે રેલવે ઓવરબ્રિજ તથા એક અંડરબ્રિજ બનાવવામાં આવશે તળાવને પણ ડેવલોપીંગ કરવામાં આવશે જેથી કરીને વિકાસના કામને ગતિ મળે અને અમદાવાદના નાગરિકોને સારી સગવડ મળે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે રિપોર્ટર
    હિતેન્દ્ર ગોસાઈ
    અમદાવાદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here