કાલોલના યુવાન દ્વારા એસિડ પી લેતા સારવાર દરમિયાન વડોદરા ખાતે મોત

0
61પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અંકિતભાઈ નરેન્દ્રભાઈ પરમાર ઊ વ ૨૪ ગત તા ૦૧/૦૭ ના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી કાનોડ ગામે જઈને સાંજના ૬ કલાકે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેઓનું મરણ પામેલા જાહેર કરતા વડોદરા ખાતેના રાવપુરા પોલીસ મથકના કર્મચારી દ્વારા કાલોલ પોલીસ મથકે આ યુવકના મરણ અંગેની જાહેરાત કરાવતા પોલીસે મરણ અંગેની નોંધ પોલીસ સ્ટેશનમાં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here