હળવદ : 110 ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આપનું ઝાડુ ફરી વળ્યું

0
55હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે ગામ લોકો દ્વારા મીટીંગ નુ આયોજન કરાયું હતું જેમાં આમ આદમી પાર્ટી ની વિચાર ધારા થી પ્રેરાય ને ભાજપ અને કોંગ્રેસ છોડી ને ૧૧૦ થી વધુ સંખ્યા મા યુવાનો વડીલો આમ આદમી પાર્ટી હળવદ સાથે જોડાયા આવનારા સમય મા પાર્ટી સાથે ખડે પગે કોઈ પણ સંજોગો માં ઊભા રેહશુ અને પાર્ટી ને વધુ મજબૂત બનાવવા માટે પૂરો સહકાર આપશું એવી બાયેંધરી ગામ લોકો એ આપી,આવનારા સમય મા આમ આદમી પાર્ટી સાથે વધુ મા વધુ લોકો પાર્ટી સાથે જોડાશે આ તકે હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા યુવા પ્રમુખ હિતેશભાઈ વરમારા,શહેર પ્રમુખ હિમાંશુભાઈ રાવલ, ઉપપ્રમુખ અનિલભાઈ પાડલીયા,મંત્રી રાજેશભાઈ રબારી,જયદીપભાઈ થડોદા,અરવિંદભાઈ આદ્રોજા, વિશાલ વારમોરા,દિલીપભાઈ વામજા,કે ડી ઝાલા વગેરે ઉપસ્થિત રહિયા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here