કોરોના રસીકરણ ને લઈને મહીસાગર તંત્ર એક્શનમાં

0
46
સંતરામપુર::- અમિન કોઠારી

કોરોના રસીકરણને લઈને મહીસાગર તંત્ર એક્શન મોડમાં

ગુજરાતના આદિવાસી અને છેવાડાના વિસ્તારમાં ડર્યા વગર લોકો રસી મુકાવે તેવા પ્રયત્નો હાથ ધરાયા

કડાણા જળાશયના પાણીમા આવેલ રાઠડા બેટ ગામે રસીકરણનો કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓ નાવડીમાં બેસી રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી

કોરોના રસીને લઈને અફવાઓથી દૂર રહી પોતે અને પોતાના પરિવારને કોરોનાથી બચાવવા રસી મુકાવવા અપીલ કરી

 

 

 

સ્થાનિક ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર અને જિલ્લા તાલુકા પ્રમુખ પણ હાજર રહ્યા

રાઠડા બેટ ૨૦૦ થી વધારે ઘરો ધરાવતું બેટ સ્વરૂપે આવેલ ગામ છે જયાં આવવા જવા માટે એક માત્ર નાવડાનો ઉપયોગ થાય છે

 

 

 

કોરોના રસીની અફવાઓ અને ડરના કારણે આ રાઠડા બેટ ગામે એક પણ વ્યક્તિએ રસી મુકાવી ન હતી

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સરપંચે રસી લીધા બાદ અન્ય ગ્રામજનોએ પણ રસી લીધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here