ઝાલોદ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
30મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકો ને ગણવેશ આપવાની પહેલ દેશભરમાં ગુજરાત રાજ્ય થકી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જીસ્વાન મારફતે તમામ જિલ્લાઓ સાથે જોડાઇ ગણવેશ વિતરણનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અનવ્યે ઝાલોદ પંથકમાં આ કાર્યક્રમ ઝાલોદ તાલુકા પંચાયત ખાતે ઝાલોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનીતાબેન્ન મછાર અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.બાળકો ને ગણવેશ આપવાની શરૂઆત કરવામાં આવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here