રાજ્યમાં 37 નવા કેસ સામે 110 દર્દી સાજા થયા

0
32રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસમાં સ્ટેબલ થયા છે. ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગર શહેર તથા સુરત સહિત 10 જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આ સિવાય અમદાવાદ સહિત 20 જિલ્લામાં શૂન્ય કેસ રહ્યા છે. સતત છઠ્ઠીવાર રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાનો ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 37 નવા કેસ નોંધાયા છે. દરમિયાન 110 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.71 ટકા થયો છે. સુરત જિલ્લામાં એક મોત થયું છે..

8 કોર્પોરેશન વિસ્તાર અને 13 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. તેમાં અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 5, વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત છઠ્ઠીવાર 50થી ઓછા કેસ નોઁધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here