હાલોલ:પ્રતાપપુરા ગામના તળાવમાથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું

0
33


પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લાના હાલોલના પ્રતાપપુરા ગામના તળાવમાં મગર દેખા દેતા સ્થાનિક ગ્રામજનોમા ભારે ભયનો માહોલ સર્જાયો હતો આ બાબતે ગામના સરપંચ પસાભાઈએ વનવિભાગ અને જીવદયાને જાણ કરી હતી જીવદયાની ફ્રેન્સ ઓફ એનીમલની ટીમ દ્વારા મગરને પકડવા માટે રેસ્ક્યુ કરાયું હતું અને મગર આખરે પકડાઈ ગયો હતો જયારે મગરને પકડીને વનવિભાગને સોંપી સલામત સ્થળે ખસેડવામા આવ્યો હતો.મગર જોવા લોકટોળા પણ ઉમટ્યા હતા.

The post હાલોલ:પ્રતાપપુરા ગામના તળાવમાથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here