દાહોદ જિલ્લા ના ફતેપુરા માં મોટરસાયકલ બસ ની અડફેટ માં આતા એકનું મોત

0
48રીપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

ગત તારીખ 17મી જુલાઈના રોજ ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ખજુરીયા ફળિયામાં રહેતા અબજીભાઈ અખમભાઈ ગરાસીયા તથા ગમનભાઈ રાયસીંગભાઈ ડામોર એમ બંને જણા એક મોટરસાયકલ પર સવાર થાય છે ઢઢેલા ગામેથી ઢાળ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક એસટી બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પૂરઝડપે તેમજ કપડાં ભરી રીતે હંકારી લાવી અબજીભાઈની મોટરસાયકલને અડફેટમાં લીધી હતી જેને પગલે અબજીભાઈ અને ગમનભાઈ બંને મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા જેમાં અબજીભાઈને શરીરે તેમજ માથાના ભાગે અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પરજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ગમનભાઈ અને શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી. આ સંબંધ ડુંગર ગામે ખજુરીયા ફળિયામાં રહેતા વિકાસભાઈ અકજીભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here