ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સાંતિસમિતિ ની બેઠક યોજાઇ

0
27
રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. સીબી બરંડા દ્વારા આવનાર ૨૧ જુલાઇ બકરીઇદ તથા ત્યારબાદ આવતા બિજા અન્ય તહેવારોને અનુલક્ષીને ગામના આગેવાનો સાથે શાંતીસમિતીની મિટીંગ કરી કોરોના ગાઇડલાઇનનુ પાલન થાય અને શાંતીપૂર્ણ માહોલ સચવાઇ રહે તે રીતે તહેવારો ઉજવવા ફતેપુરા પી.એસ.આઇ. સીબી બરંડા એ જણાવ્યુ હતુ.
આ શાંતિસમિતીની મિટીંગમાં ફતેપુરા ગ્રામ પંચાયત સરપંચ કચરૂભાઇ પ્રજાપતિ, ઉપસરપંચ મનોજભાઇ કલાલ, તથા ગામના આગેવાનોમાં રજ્જાકભાઇ પટેલ, ગુડાલા સાહેબ, કૈયુમભાઇ ભાભોર, સલીમભાઇ ગુડાલા, ઉમંગભાઇ શાહ, પંકજભાઇ કલાલ, સલીમભાઇ સાઠીયા, સલીમભાઇ પાનવાલા, યોગેશભાઇ પ્રજાપતિ, કિરીટભાઇ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here