ભિલોડામાં આવક અને જાતિના દાખલા મેળવવા હાલાકી પડતા લેખિત રજૂઆત કરાઈ

0
33અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ભિલોડામાં આવક અને જાતિના દાખલા મેળવવા હાલાકી પડતા લેખિત રજૂઆત કરાઈ

કોરોના ની મહામારી ને કારણે કેટલાય વિસ્તારમાં તેમજ ગામડાઓ અને શહેરી વિસ્તારમાં સંક્રમણ વધતા તાત્કાલિક ધોરણે વિવિધ પેટાકીય કચેરીઓ બંધ કરાઈ હતી અને હવે જયારે કોરોના નું સંક્રમણ ઘટતા સરકારની ગાઈડલાઈન દ્વારા છૂટ છાટ મળતા કચેરીઓ ખુલ્લી મુકાઈ છે ત્યારે ભિલોડા મુકામે આજુબાજુ ના ગામડાઓ નથી આવક અને જાતિના દાખલા મેળવવા ભિલોડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો નો ઘસાડો જોવા મળી રહ્યો છે જેને પગલે હાલ પડી રહેલ કાળજાલ ગરમી ને કારણે મુશ્કેલી અનુભવાતી હોય છે ત્યારે કચેરી ખાતે દાખલા મેળવવામાં અસુવિધા થતા હજુ વ્યવસ્થા વધારવામાં આવે તેમજ ભાટિયા હરેશભાઇ ના જણાવ્યા મુજબ ભિલોડા મામલતદાર કચેરી ખાતે બે કર્મચારીઓ હોવાથી મુશ્કેલી અનુભવાતી હોત છે તેમજ દાખલા મેળવવા માટે લાંબી કતારો લાગતા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી ત્યારે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here