ગરબાડા તાલુકાના નઢેલાવ ગામેથી એક યુવકે એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી

0
43
રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામેથી એક યુવકે એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવા સારું પણ કરી લઈને જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

ગત તારીખ ૫મી જુલાઇના રોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ધૂળ મહુડી ફળિયામાં રહેતો વિક્રમભાઈ ગણપતભાઈ ભાભોરે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવા સારુ નઢેલાવ ગામેથી અપહરણ કરી લઇ નાસી જતા આ સબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here