મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા ભોજન પ્રસાદ યોજી જન્મદીવસની ઉજવણી કરાય

0
35વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવા મા આવી રહ્યો છે ત્યારે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા તેમના ૬૬ મા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરવા મા આવી હતી, જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા પ્રસાદ યોજવા મા આવ્યો હતો. તેમના જન્મદીન ની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ એ શુભકામનાઓ પાઠવી હતી.

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here