લીમડી પોલીસ એ રસ્તો બતાવાના બહાને ગાડી મા બેસાડી લુટ ચલાવતી ટોળકી ઝડપી પાડી

0
49
રિપોર્ટર. અજય.સાંસી

લીમડી પોલીસ એ રસ્તો બતાવાના બહાને ગાડી મા બેસાડી લુટ ચલાવતી ટોળકી ઝડપી પાડી

લીમડી ખાતે રસ્તો બતાવાના બહાને એક ઇસમ ને ગાડીઓ મા બેસાડી થોડે દુર લઇ જઇ રોકડ રુપીયા ની લુટ ચલાવી ભાગી ગયેલ

લીમડી પોલીસ એ CCTV ના ફુટેજ ના આધારે ઇકો ગાડી ઓળખી લઈએ મોડાસા થી આ ગેંગ ને ઝડપી પાડવા સફળતા મળી હતી

લીમડી પોલીસ એ બે ઇસમો પાસે ઇકો ગાડી સહીત ટોટલ ૪૪૦૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here