તારી સાથે લગ્ન કર્યા એ મારો ગુનો….સોશિયલ મીડિયા પર LIVE થઇને યુવાન એ કર્યો આપઘાત

0
38‘હું થાકી ગયો છું…હું હારી ગયો છું, મે તારી સાથે લગ્ન કર્યા એ મારો ગુનો’ જેવાં શબ્દો બોલનાર વ્યક્તિ હવે આ દુનિયામાં નથી. મોરબીના કિશન ભારથીએ આપઘાત કર્યો કે જેની થોડી ક્ષણો પહેલાં તેને સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈ પોતાની વેદના વ્યક્ત કરી હતી.

મોરબીના કિશને થોડા સમય પહેલાં પ્રેમલગ્ન કર્યા હતાં. જ્યાર બાદ ઘર કંકાસને લઇને પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. પત્ની સહિત તેના માતા-પિતાનો ત્રાસ સહન ન થતા યુવકે મોતને વ્હાલું કરવાનું પગલું ભર્યું હતું.

 

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here