વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડતી તાલાળા પોલીસ

0
39 

મ્હે.મહાનીરીક્ષક મનીન્દરસિધ પવાર રેન્જ જુનાગઢ રેન્જ તથા પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠી ગીરસોમનાથ તથા મદદનીશ પોલીસ અધિ ઓમ પ્રકાશ જાટ વેરાવળ વિભાગના દારૂ/જુગારની પ્રવૃતી સંપુર્ણ નાબુદ કરવા સુચના થઇ માર્વેલ હોય જે અન્વયે આજરોજ તાલાલા પોલીસ સ્ટેશનના ઇ.ચા.પો.સબ.ઇન્સ એ. એમ.હેરમા. સા.ની સુચનાથી એ.એસ.આઇ. એચ આર ઝાલા તથા પો.કોન્સ બાબુભાઈ તથા પ્રવીણભાઇ બારડ તથા રાજેશભાઇ જાદવ તથા જી.આર.ડી.સભ્ય રાકુલભાઈ પંડ્યા એ રીતેના પી.સ્ટાફ ના માણસો આકtલવાડી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ એચ.આર ઝાલા ને બાતમી આધારે હકીકત મળેલ કે વિઠ્ઠલપુર ગામ તરફથી એક ટુ વ્હીલ મો.સા રજી નંબર GJ-25-AC-0813 વાળી મો.સાની ચાલક તથા તેની પાછળ એક ઇસમ ઘેલાઓમાં ભારતીય બનાવટના વીદેશીની દારૂની બોટલ રાખી વડાળા ગામ તરફ પસાર થનાર હૌવાની બાતમી મળતા જે અંગે વોચમા રહતા હકીક્ત વાળી/મો.સા આવતા જેને રોકાવી ચેક કરતા મો સા. ચાલક ન. 1) ફીરોજભાઈ ઉર્ફે જાડીયો વલીમહમદભાઇ કાટેલીયા જાતે.હજામ ઉવ.૨૮ ઘધો.રીક્ષાડાઇવીંગ રહૈ,પોરબંદર મેમનવાડા ઠકકરપુર, શેરી ન,૦૨ તા.જી પોરબંદર તથા ન.(૨) ઇમ્તિયાઝ ભાઈ ઉર્ફે કાળીયો હુસેનભાઇ રાવતુડા જાતે સંધીગામતી ઉવ.રર ઘધી.મજુરી રહે.પોરબંદર ખારવાવાડા વીરડીપ્લોટ વિસ્તાર તા.જી. પોરબંદરવાળો હોવાનું જણાવતા મો.સા. મા રહેલ ઘેલામાં ચેક કરતા જેમાથી રોયલ ચેલૈન્જ ફીનસ્ટ પ્રીમીયમ વ્હીસ્ક કપ એમ.એ.ની બોટલ નંગ-ર૦ કી.રુ૧૦૪૦૦/- ની તથા ૩૭૫ એમ.એલ.ની બોટલ નંગ-૦૮ કી.રૂ.૨,૦૮૦/-તેમજ મેજીક મુમેન્ટ મીક્સ ગ્રીન એપલ કૃëવર વોટકા ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૦ જેની કી.રૂ. 8,૦૦૦/- તેમજ મેજીક મુમેન્ટ ઓરેન્જ ફ્લેવર વોટકા ૭૫૦ એમ.એ.ની બોટલ નંગ-૧૩ ની કી.રૂપ ર૦૦/- તથા ૩૭પ એન.એલ.ની બોટલ નંગ-૦૯.ની કી.૧,૮૦૦/- તેમજ એક સેમસન્મ કંપનીની કીપેઇડ વાળો મોબાઇલ ફોન જેની કી.રૂ પ૦૦/- તથા ઓપી કંપનીનોો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિં.રૂ.૩૦૦૦/- તથા મોટર સાયકલ સુઝકી કંપનીની એકસેસ જેના રજી નંબર GJ-25-AC-0813ની કી.રૂ ૨૦,૦૦૦/- તમામ મુદામાઉની કુલ કિ.રૂ૪૮,૭૮૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેઓ વિરૂધ પ્રોહી.એકટ કલમપ

-ઇ,૯૮૨),૯૯,૮૧ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને પ્રોહી.ની સફળ ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here