*કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના રાયધનજર ગામે પ્રથમ મદ્રેસા એ ફૈઝાને મુફ્તી એ આઝમ કચ્છ ના નામથી મદ્રેસા ની પાયાવિધિ

0
42
*કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના રાયધનજર ગામે પ્રથમ મદ્રેસા એ ફૈઝાને મુફ્તી એ આઝમ કચ્છ ના નામથી મદ્રેસા ની પાયાવિધિ

નખત્રાણા તાલુકાના લૈયારી ગામના રહેવાસી જત અબુબકર ભાઈના જણાવ્યા મુજબ તારીખ/૧૭/૭/૨૦૨૧.ના રોજ રાયધનજર સુન્ની મુસ્લિમ જમાત તરફથી મુફ્તી એ આઝમ કચ્છ ના ઇસાલે સવાબ અર્થે સમગ્ર જમાત એ પાંખી પાળી મજલીશ અને ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, અને મુફ્તી એ આઝમ કચ્છ ના ઇસાલે સવાબ અર્થે રાયધણજર ગામે મધ્યે નવા મદ્રેસાના બાંધકામ માટે પાયાવિધિ રાખવામાં આવી હતી, અને તે મદ્રેસા નું નામ પણ””મદ્રેસા એ ફૈઝાને મુફ્તી એ આઝમ કચ્છ રાખવામાં આવેલ છે, અને તેમના નામથી કચ્છ જિલ્લામાં પ્રથમ પાયાવિધિ નાખેલ છે, અને તે પાયાવિધિ માં મુખ્ય-હાજી જાગીર શાહ બાવા, હાજી અમીન શાહ બાવા, હાજી હુસેન શાહ, હાજી અહમદશાહ, હાજી સલીમ શાહ બાવા. તેમજ મુફ્તી સાહેબના પરિવારના સભાસદો તથા સૈયદ સાદાતો તેમજ આ બાંધકામ ના મુખ્ય દાતા હાજી કાસમ હાલેપોત્રા, યુનુસભાઇ હાલેપોત્રા ગાંધીધામ વાળા ના વતની અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ બીજી તરફ સમિતિના આગેવાન માજી પ્રમુખ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા ના હસ્તે પાયાવિધિ કરવામાં આવી હતી*

*અહેવાલ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક આગેવાન માજી પ્રમુખ હાજી ઇબ્રાહીમ ભાઇ હાલેપોત્રા*

________________________________

*તમારી આસપાસ બનતી ઘટનાઓથી અમે માહિતીગાર કરો*

*ગ્રુપ એડમીન મોલાના અબુબકર ભાઈ લૈયારી કચ્છ*

*મોબાઈલ નંબર,૮૨૦૦૫૪૦૫૪૩*

*♠️પાંજે કચ્છ જા વાવડ ગ્રુપ♠️*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here