ફરી ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર 3.9 તીવ્રતા

0
30
કચ્છમાં ફરી ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર 3.9 તીવ્રતા નોંધાઇ છે.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે.

સવારના 5 વાગ્યે 59 મિનિટે ભચાઉમાં 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું હતું જ્યારે ભચાઉમાં અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here