રમાડ ગામની પાણીની સમસ્યા આજે પણ યથાવત…દેશ આઝાદ થયાં ના વર્ષો વીતી ગયા છતાં પરિસ્થિતિ એને એજ

0
32અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

રમાડ ગામની પાણીની સમસ્યા આજે પણ યથાવત…દેશ આઝાદ થયાં ના વર્ષો વીતી ગયા છતાં પરિસ્થિતિ એને એજ

ત્રણ વર્ષ પહેલા કરેલા વાયદા થયાં ખોટા સાબિત….. બે બે કલેકટર બદલાયા છતાં પરિસ્થિતિ એને એજ..

આજે મનુષ્ય પોતાના બળ થી જ હંમેશા જીતેલો સાબિત થયો છે પણ એ ક્યારે હાર નથી માનતો ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં રાજેસ્થાન બોડર એ અંતરિયાર વિસ્તારમાં આવેલ મેઘરજ તાલુકાનું રમાડ ગામ અને આજુબાજુ આવેલ સાત થી આઠ ગામની પરિસ્થિતિ જોતા જ ખ્યાલ આવી જાય કે અહીં સરકારી કામ ખરેખર પોહચી શકશે ખરું ?ત્યારે રમાડ ગામની મુખ્ય પાણી ની સમસ્યા રહેલી છે જે વર્ષો વીતવા આવ્યા છતાં હજુ એને એજ સમસ્યા વાત કરવામાં આવે તો પાંચ વર્ષ પહેલા ખેડૂત મંચ ના આગેવાન અને રમાડ ગામ તેમજ આજુ બાજુ ગામના ગામ ના નાગરિકો દ્વારા પાણી ની સમસ્યા નિવારવા માટે પોતે શ્રમબળ થી જાત મહેનતે સિંચાઈ પાણી નું સ્તર વધારવા સિંચાઈ સ્ત્રોત તરીકે પોતાના જ બરથી જાત મહેનતે વાત્રક નદી પર ચેક ડેમ બનાવ્યો હતો ત્યારે આ પોતા શ્રમ થી બનાવેલા ચેકડેમ થી તંત્ર હરકતમાં આવતા દોડતું થયું હતું અને એ સમયે ઘણા વાયદા કર્યા કે ચેકડેમ બની જશે પરંતુ આજે એ વાતને ત્રણ વર્ષ ઉપર વીતવા આવ્યા અને બે કલેકટર પણ બદલાઈ ગયા અને હવે ત્રીજા નવા પણ આવ્યા ત્યારે આજે રમાડ ગામની પરિસ્થિતિ એને એજ છે હાલ પણ સરકાર દ્વારા કોઈજ ચેકડેમ બનાવામાં નથી આવ્યો ત્યારે ફરી એક વાર ખેડૂત આગેવાન અને આજુબાજુ ગામના અને રમાડ ગામના લોકો ભેગા થયી નિયત સમય નક્કી કરી એક નવાજ અંદાજમાં ફરીથી તંત્ર ને કાને ઘા નાખવા તૈયાર છે ત્યારે હવે જોવાનું બાકી રહ્યું કે શું આ વખતે ચેકડેમ બનશે? કે પછી કલેકટર પણ બદલાઈ જશે ?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here