વિજાપુર બકરી ઈદ ની શાંતી સમિતી ની મીટીંગ માં પોલીસે પોતાના મેળપણા વાળાઓ ને બોલાવ્યા

0
57વિજાપુર બકરીઈદ ને લઈને પોલીસે પોતાના મેળપણા લોકોને બોલાવી સમાજ ના અગ્રણીઓ બુદ્ધિજીવીઓ ની અવગણના કરાઈ

વિજાપુર શહેરમાં બકરી ઈદ નો તહેવાર આવતો હોઈ પોલીસ દ્વારા દર તહેવાર માં શાંતી સમિતિની મીટીંગ બોલાવવા માં આવે છે જેમાં શહેરના મુસ્લીમ સમાજ ના સમાજ સેવકોની અવગણના કરી પોલીસ સાથે મેળપણા કરતા લોકોને બોલાવી શાંતિ સમિતિ ની મીટિંગ બોલાવવા માં આવતા સમાજ ના સમાજ સેવકો ને નહી બોલાવતા લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતો આ અંગેની જાણવા મળેલી વિગતો મુજબ હિંદુ ભાઈઓ કે મુસ્લીમ ભાઈ ઓ નો કોઈ પણ તહેવાર આવતો હોય ત્યારે શાંતિ સમિતિ ની મીટીંગ પોલીસ મથકે કરવામાં આવે છે જેમાં પોલીસ અધિક્ષક ને રિપોર્ટ કરવામાં આવતો હોય હોય છે અગાઉ જ્યારે પણ મીટીંગ માં બોલાવવા માં આવતા લોકો પાસેથી બુદ્ધિજીવોઓ ના નામ નમ્બર મોબાઈલ નમ્બર તેમજ તેઓના હોદ્દા સાથે રિપોર્ટ કરવાનો હોય જેથી શાંતી સમિતી મીટિંગ સાર્થક ગણવામાં આવતી હતી પરંતુ હવે પોલીસ જયારે શાંતી સમિતિ ની મીટીંગ બોલાવવા આવે છે ત્યારે બુદ્ધિજીવોઓ કે સમાજ સેવક ને બદલે પોતાના મેળપણા વાળા લોકોને બોલાવી મીટીંગ કરવામાં આવે છે જેના કારણે મીટિંગ ચર્ચા નો વિષય બની હતી પોલીસ અધિક્ષક આ બોલાવેલી મીટીંગ માં હોદ્દો ધરાવતા વકીલ કે સમાજ ના કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ ને બોલાવ્યા વગર મીટિંગ યોજાઈ હોવાની ચર્ચા લોકમાં ઉઠી હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here