શામળાજી ખાતે “હોમગાર્ડ દળ” અને “છાંયડો ટ્રસ્ટ” તેમજ વિવિધ સેવાકીય ટ્રસ્ટોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
28અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર,બેચરપુરા પ્રાથમિક શાળા આઈ.ટી.આઈ. દ્વારા આ અગાઉ વિશ્રામઘાટ શ્રી રણછોડજી મંદિર અને મંગલધામ આશ્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષા રોપણની સાથે સાથે લોકોમાં પ્રકૃતિ વિશે જાગૃતિ ફેલાય તે હેતુથી વિવિધ વૃક્ષોનું મહત્વ તથા વૃક્ષોની કાળજી અને જતન વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે હોમગાર્ડ યુનિટ કમાન્ડિંગ ઓફિસર શ્રી દેવરાજભાઇ દેસાઇ,શ્રી આર.ડી.તરાળ,શ્રીમતિ એસ.એલ.ભગોરા, હોમગાર્ડ દળના જવાનો સાથે “છાંયડો ટ્રસ્ટ”ના પ્રમુખશ્રી આર્યન સાધુ,ટ્રસ્ટીશ્રી નીલેશભાઇ પંચાલ, સંસ્થાપક નરેશ કટારા,શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના ૧૦૦૮ શ્રી પુરુષોત્તમ સ્વામીજી,બેચરપુરા પ્રા.શાળાના આચાર્ય શ્રીમતિ જીગ્ના બેન દવે અને બાળકો,આઈ.ટી.આઈ ના સંચાલક શ્રી જિગ્નેશ કટારા વગેરેએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here