હળવદમાં આપ ની જન-સંવેદના યાત્રા

0
31અહેવાલ વિશાલ જયસ્વાલ હળવદ

આપ ના દિગ્ગજ નેતાઓ ના હળવદ મા ધામા

જન-સંવેદના મુલાકાત યાત્રામાં તારીખ:20/07/2021 ને મંગળવારને રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના ગોપાલ ઇટાલીયા, ઇસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી, પ્રવીણભાઈ રામ, વિજયભાઈ સુવાળા, મનોજ સોરઠીયા, અજિત લોખીલ તેમજ અન્ય આમ આદમી પાર્ટી ના નેતાઓ હળવદ આવવાના છે.

સ્થળ નાલંદા સ્કૂલ થી આગળ પાણીના ટાંકા સામે શિવાલિક રેસીડેન્સી સોસાયટી ની અંદર હળવદ સમય સવારે ૧૧ કલાકે નોંધ:પહેલા જે સરણેશ્વર મહાદેવ મંદિર ના હોલ પ્રોગ્રામ રાખેલ હતો પણ આ ભાજપ સરકાર ના દબાણ આવવાથી ત્યાંના જવાબદાર વ્યકિત તરફથી પ્રોગ્રામ માટે જગ્યા ફાળવણી કરવાની ના પાડેલ છે જેથી નાલંદા સ્કૂલ ની પાસે પાણી ના ટાંકા થી આગળ શિવાલીક સોસાયટી ની અંદર રાખેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here