કાલોલ તાલુકાના એરાલ ના મસ્જીદ ફળિયા તરફ જવાનો રસ્તા ઉપર ગંદકીની ભરમાર

0
25પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા.તસ્વીર. કાદિરદાઢી

કાલોલ તાલુકાના એરાલમાં આવેલા મસ્જીદ ફળિયા તરફ જવાના રસ્તા ઉપર વગર વરસાદે રોડ ઉપર ગંદુપાણી ફરી વળ્યો છે સ્થાનિક લોકો દ્વારા તંત્રને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નહીં થતાં સ્થાનિકો ને અવરજવર માં ભારે પરેશાની થઈ રહી છે અનિયમિત સફાઇના અભાવે ગંદુ પાણી રોડ ઉપર સરિયામ વહે છે અને રોગચાળો ફેલાવવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે આ વિસ્તારમા આવેલ એક મસ્જીદ મા જતા શ્રદ્ધાળુઓ ને પણ નાછૂટકે ગંદકીમાં થઈ ને પસાર થવાની ફરજ પડે છે.સ્થાનિક નાગરિકો દ્વારા જવાબદાર તંત્ર પાસે એક જ માંગ છે કે તેમનાં વિસ્તારમાં નિયમિત સાફ સફાઇ કરાવે જેથી કરીને ગંદુ પાણી રોડ ઉપર આવતું અટકે અને અવરજવર માં આસાની થાય.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here