પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ડૉકટરો, નર્સિંગ સ્ટાફ અને કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવ્યું.

0
33પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ડૉકટરો, નર્સિંગ સ્ટાફ અને કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવ્યું.અત્રે ઉલ્લેખનિય છે કે પરશુરામ ધામ ખાતે કોવિડ કેર અને આઇસોલેસન સેન્ટર બ્રહ્મસમાજ ના દર્દીઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું,જેમાં ડૉક્ટર નર્સિંગ સ્ટાફ અને તમામ કાર્યકરો એ જે ખરા દિલ થી સેવા આપેલ તેવા તમામ લોકો નું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ શ્રી નિરજભાઈ ભટ્ટ,ધર્મેન્દ્ ભાઈ જોષી,ધ્યાનેશભાઈ રાવલ,ચિંતનભાઈ ભટ્ટ તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here