ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન કોનસીવેટર મશીન દાનમા અપાયું

0
39અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
કોરોના કાળ દરમિયાન હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સેવાકીય સંસ્થાઓ દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા વિવિધ જગ્યાએ ઓક્સિજન મશીનો નું દાન આપવામાં આવતું હોય છે ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ રહેવર તરફથી ઓક્સિજન કોનસીવેટર મશીન દાનમાં આપ્યું હતું આ પ્રસંગે ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી ડૉ કેતન તરાલ પૂર્વ ટીટોઈ સરપંચ કિર્તીભાઈ શાહ સલીમભાઈ બાકરોલીયા દેવેન્દ્રસિંહ ચંપાવત તથા નારણભાઈ રાઠોડ ટીંટોઈ બજાર એસોસિએશનના સેક્રેટરી કેતનભાઇ પંચાલ અને પરસોતમ દાસભાઈ કડિયા ઉપસ્થિત રહી દાતાશ્રી નો ગ્રામજનો વતી આભાર વ્યક્ત કર્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here