SMVS તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધર ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહીસાગર ડીસ્ટ્રીક બ્રાન્ચ જેસીઆઈ લુણાવાડા ના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

0
32




આસીફ શેખ લુણાવાડા

SMVS તીર્થધામ શ્રીસ્વામિનારાયણ મંદિર ગોધર ખાતે પરમ પૂજ્ય બાપાશ્રી ‘પૂજ્ય સંતસંકલ્પદાસજી’ અને મંદિરના સંતો ના આશીર્વાદ સાથે ભવ્ય ગુરૂપુર્ણીમા મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભક્તો યુવાનો ભાઈઓ,બહેનો એ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહીસાગર ડીસ્ટ્રીક બ્રાન્ચ ના ચેરમેન એડવોકેટ મનોજ પટેલ, સેક્રેટરી સંજય શાહ,

જેસીઆઈ લુણાવાડા સિનિયર મેમ્બર જનક પાઠક, ડૉ મહેશ શુક્લ, ડૉ. પ્રકાશ ઠાકોર, માર્ગેશ શુક્લ, ઝોન ડાયરેટર પ્રોગ્રામ હેમાંગ પટેલ, જેસીઆઇ લુણાવાડા પ્રેસિડેન્ટ જેસી ડો. રુદરાંગ શુક્લા, 2020 ના પ્રમુખ ડો.સુભાષ પોરવાલ, વાઇસ પ્રેસિડન્ટ નિતીન સુખડિયા, રોહિત પંચાલ, જતીન પંચાલ, અને ખજાનચી સીએ.કૃણાલ સેવક તેમજ જેસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here