મીતાણા(પ્રભુનગર) ગામે સમાજ વાડી ખાતે યુવાનોએ વૃક્ષારોપણ કર્યું

0
25ટંકારા તાલુકાના મીતાણા ગામમાં સમાજ વાડી ખાતે યુવાનોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું ટંકારા તાલુકાના મીતાણા (પ્રભુનગર) સમાજ વાડી ખાતે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું જે પ્રસંગે યુવાનોએ ૨૫૦ રોપા વાવીને અન્યને પણ પર્યાવરણ જાગૃતિLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here