હાલોલમાં ઇદની ઉજવણીને લઈ નગરમા ફ્લેગમાર્ચ યોજાઈ.

0
46પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

સમગ્ર દેશમાં 21 જુલાઈના રોજ મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરીઈદ મનાવવામાં આવશે જેમાં ઈદના પર્વને લઈને હાલોલ ખાતે પણ ઈદની ઉજવણી બુધવારના રોજ કરાશે જેને લઈ હાલોલ નગરમાં કોમી ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી થાય અને કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ તેઓની આગેવાનીમાં નગરના રાજમાર્ગો પર પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમ તેમજ એસ.આઈ.પી.કુમકે નગરના હાર્દ સમાં રાજમાર્ગો પર ફ્લેગમાર્ચ યોજી કાયદો વ્યવસ્થા ની સમીક્ષા કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here