હાલોલની કલરવ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વુરક્ષારોપન કાર્યક્રમ યોજાયો.

0
36







પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જિલ્લાના હાલોલની કલરવ સ્કૂલ હાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલજીને પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો તેની ઉજવણીનાં ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કલરવ સ્કૂલ પરિવારમાંથી ડૉ. કલ્પનાબેન જોષીપુરા, હાર્દિકભાઈ જોષીપુરા તથા હાલોલ નગરપાલિકા પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ , નગરપાલિકા સભ્ય ગિરીશભાઈ ઠક્કર , હાલોલ શહેર ભાજપ પ્રમુખ ડૉ.સંજયભાઈ પટેલ, મહામંત્રી રવીન્દ્રસિંહ ઠાકોર , ઉપપ્રમુખ નિતેશભાઈ પટેલ, કોષાધ્યક્ષ રાજેશભાઈ ઠાકોર તથા યુવા મોરચા મહામંત્રી ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here