વાલ્મીકી સમાજના યુવાન કૃષ્ણની વિધર્મીઓ દ્વારા થયેલ કરપીણ હત્યાના વિરોધમા આવેદન આપવામા આવ્યું.

0
38
આજ રોજ ઉના અને ગીરગઢડા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાના સયુકત ક્રમે પ્રાન્ત કચેરી ઊના ખાતે રાજસ્થાનના ઝાલાવાડ ખાતે અનુ.જાતિ પૈકી વાલ્મીકી સમાજના યુવાન કૃષ્ણની વિધર્મીઓ દ્વારા થયેલ કરપીણ હત્યાના વિરોધમા આવેદન આપવામા આવ્યું.


જેમા ગીરસોમનાથ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ માનસિંગભાઈ વાઘેલા, મહામંત્રી પ્રવિણભાઈ સાંખટ,મંત્રી દિનેશભાઈ મારૂ,ઊના શહેર ભાજપ અનુ .જાતિ મોરચા પ્રમુખ નાથાભાઈ ચૌહાણ,મહામંત્રી લાલજીભાઈ બાબરીયા,નગરપાલિકા ના સભ્ય ગીરીશભાઈ પરમાર, ઊના તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ વિનુભાઈ ચૌહાણ,ગીરગઢડા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ કરશનભાઈ ચૌહાણ,મહામંત્રી નાથાભાઈ વાઢેર,આઈ.ટી.સેલ મંત્રી વિશાલભાઈ ચૌહાણ,કેશુબાપુ,હરસુખભાઈ સાંખટ,ગોવિંદભાઈ ચૌહાણ,રાહુલભાઈ સાંખટ,જયંતીભાઈ જોગદિયા, નાંદરખના પૂર્વ સરપંચ વિનુભાઈ,કુલદીપસિંહ સાંખટ,દિનેશભાઈ ગેડિયા તેમજ ઊના શહેર ,ઊના અને ગીરગઢડા તાલુકાના દુર દુર ગામડેથી પધારેલા ભારતિય જનતા પાટીૅના અનુ,જાતિ મોરચાના મુખ્ય કાર્યકતાૅઓ હાજર રહી ઊના પ્રાન્ત અધિકારી સાહેબશ્રીને આવેદન પત્રક પાઠવી રાજસ્થાનમા બનેલ ઘટના ના વિરૂદ્ધ માં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ

રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here