દેશમાં કોરોના સંક્રમિત જનસંખ્યા ૬૮ ટકા :બાળકોમાં પણ મળી એન્ટીબોડી: સીરો સર્વે

0
23નવી દિલ્હી: દેશભરમાં કરાવવામાં આવેલા સીરોલોજિકલ સર્વે અનુસાર ૬૭.૬ ટકા લોકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. જેનો અર્થ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે અને તેના શરીરમાં કોવિડ-૧૯ વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ચુકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં કરાવવામાં આવેલા સીરો સર્વેમાં ૬૭.૭ ટકા લોકો સીરો પોઝિટિવ આવ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here