બેકિંગ ન્યુઝ: – ધ્રાંગધ્રા તાલુકા ના નારીચાણા ગામે ખેલાયો ખૂની ખેલ

0
155
રીપોર્ટ ;મેહુલપટેલ (રજનીશ)

બેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા ના નારીચાણા ગામે ખેલાયો ખૂની ખેલ

એક યુવાન ને મુઠ્ માર મારવામાં આવતા મૃત્યુ નીપજ્યું

3 લોકો મળી ને મૃત્યુ નિપજાવ્યું હોવા ની આશિકા

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્રારા લાશ ને પી.એમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવા માં આવી

 

મૃતક નું નામ દશરથ કાળુભાઇ ઠાકોર
ઉંમર 32 વર્ષ
ગામ નારીચાણા

હાલ મા નારીચણા ગામ ખાતે ધ્રાંગધ્રા પોલિસ ટીમ ગોઠવવામાં આવી.

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા

વધુ માહિતી પીએમ.બાદ જણાવવામાં મળશે કે બનાવ કઈ બાબતે અને કેવી રીતે બનેલ હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here