દાહોદ જિલ્લા ના ફતેપુરા માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નું પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા વૃક્ષા રોપણ કરી ઉજવણી કરવા માં આવી

0
23
આજ રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલ નું પ્રદેશ અધ્યક્ષ તરીકેનું એક વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી..

જેમાં જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલિયાર, જિલ્લા યુવા મોરચા.ના પ્રમુખ મોહિતભાઈ ડામોર, ફતેપુરા ના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, અગ્રણી પંકજભાઈ પંચાલ, તાલુકા લઘુમતી મોરચા ના પ્રમુખ ફારૂકભાઈ ગુડાલા, મનોજભાઈ કલાલ,ભાવેશભાઈ પટેલ, જીતુ બાપુ, રિતેષભાઈ પટેલ, સહિત કાર્યકર્તાઓ, ગ્રામજનો, વગેરે મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા…અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here