ધો. 12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓ માટે અગત્ય ના સમાચાર

0
26ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ધોરણ 12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરાઇ છે. પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ 28 જુલાઇથી 30 જુલાઇ દરમ્યાન યોજાશે.

આજ બપોરના 12 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પરથી શાળાઓ પરીક્ષાનો લેટર ડાઉનલોડ કરી શકશે. જ્યાર બાદ ખરાઇ કરીને વિદ્યાર્થીઓની સહી, વર્ગશિક્ષકની સહી અને આચાર્યના સહી સિક્કા કરીને વિદ્યાર્થીને અપાશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here