ઉના તાલુકાના નાઠેજ ગામે ગ્રામ પંચાયત ની મિલીભગત થી પ્રાથમિક શાળા ની સામે જ ગંદકી નાં સામ્રાજ્ય

0
56







ઉના તાલુકાના નાઠેજ ગામે ગ્રામ પંચાયત અને તંત્ર ની મિલીભગત થી અનેક વિસ્તારો માં ગંદકી નાં ગંજ હોવાથી ગ્રામ જનો ને ખુબજ હાલાકી ભોગવવી પડે છે . હાલ કોરોના ની મહામારી ચાલી રહી હોય અને સરકાર આરોગ્ય પાસળ કરોડો નો ખર્ચો કરી રહી હોય ત્યારે આવા મોટા ગજાના સરપંચો અને તંત્ર ની મિલી ભગત થી ગંદકી નાં સામ્રાજ્ય જોવા મળે છે.

આ ગંદકી નાં લીધે જાડા .ઉલ્ટી.મેલેરિયા. અને બીજી અનેક બીમારી ફેલાવાની શક્યતા રહે છે, તંત્ર યોગ્ય પગલાં ભરી અને આ ગંદકી દૂર કરાવે તેવી ગામલોકો માં માંગ ઊઠી છે

રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડા



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here