મોરબી : લે કરો વાત થોડા દિવસ પૂર્વે બનેલ રોડ તૂટી ગ્યો

0
36પ્રજાના રૂપિયા આમ તેમ વેડફીની લોક સેવાના નામે ચરી ખાતા નેતાઓ માત્ર લોકો સામે હાજી કરવાના જ મૂડ માં હોય છે પ્રજાના રુપિયાથી બનતા રોડ-રસ્તાઓ સારા કેવી રીતે બને તે કરતાં તેમના ખીચ્ચાં કેવી રીતે ભરાઈ તે અગત્યનું છે મોરબીના ગાળા ગામના પાટિયાથી લઈને સાપર સુધીનો રોડ થોડાજ દિવસોમાં તૂટી ગ્યો છે

હવે આ બેદરકારી માટે જવાબદાર કોને ગણી શકાય ? નેતાને કે કોન્ટ્રાકટર ને મુખ્ય ફરજ નેતાની આવે છે કે જ્યારે રોડ-રસ્તાનું કામ ચાલતું હોય ત્યારે નેતાઓ તેની સંભાળ લેવી જોઈ જો નેતા તે સમયે કાળજી લે તો આ નબળા કામ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી હવે કાળજી ના લેવાનું મુખ્ય કારણ એવું થયું શકે કે રસ્તા બનાવમાં તેમનો ભાગ હોય શકે ? તો જ તેઓ રસ્તો બનતો હતો તે સમયે ત્યાં ના ગ્યાં હોય એટલે જ ભ્રષ્ટાચાર ના પોપડા ઊખડી ગ્યાં છે હવે આ બાબતે કોણ આગળ આવશે અને નેતા, કોન્ટ્રાકટરને સામે વળતાં જવાબો માંગશે પ્રજાના રૂપિયે બનેલ આ રોડ માત્ર થોડાસ જ દિવસમાં કેમ તૂટી ગ્યો તે વિચારવા જેવુ છે

શું ? આ રસ્તો બનાવતા સમયે હલકી ગુણવતા વાળી મટિરિયલ વાપરવામાં આવ્યું હશે ? શું ? કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં આવશે ? આવા અનેક પ્રશ્નો છે તેનો જવાબ કોણ આપશે ?

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here