મોરબી : ડંપ્પરો માંથી ઉડતી માટી નાના વાહન ચાલકો માટે મુસીબતરૂપ સાબિત થાઈ છે છતાં તંત્ર ચૂપ.!!

0
36અહેવાલ : મયંક દેવમુરારી

મોરબી જિલ્લો ખનીજચોરો માટે સ્વર્ગ સમાન ખનીજ ચોરીની કોને આપી દીધી છુટ ?? માતેલાસાંઢની જેમ બેફામ દોડતા ડમ્પરો સફેદ માટી, રેતીનો કે પછી કાળા પથ્થર કાઢવા નો કાળો કારોબાર તંત્રની મીઠીનજર હેઠળ ફુલીફાલ્યો?

મોરબી જિલ્લામાં મોટા પાયે સીરામીક ઉદ્યોગ આવેલો છે જેના કારણે નાના મોટા ટ્રકો અને ડમ્ફરોમા માટીની હેરાફેરી થતી હોય છે પણ મોરબી જિલ્લામાં ડમ્ફર ચાલકો માટે જાણે કોઈ નિયમ જ ના હોય તેમ બેફામ ડંફરો ચલાવી અને મન ફાવે તેમ ઓવરલોડ ભરતા હોય છે જેના કારણે ભૂતકાળ મા અનેક લોકોની જિંદગી હોમાય ગઈ છે તો પણ હજુ આરટીઓ તંત્ર ઉંઘતુ હોય તેવું લાગી રહ્યું છે કારણકે હાઇવે ઉપર થી પસાર થતા ડમ્ફર ચાલકો ને કોઈનો ડર હોય તેવું નથી લાગી રહ્યું કારણ કે ડંફેરોમાં ભરેલી માટી હોય કે કોલસો રસ્તા ઉપર ઉડતો હોય જેથી કરીને ઓવર લોડ ભરીને નીકળતા ડંફારો ની પાછળ ચાલતા નાના વાહનો માટે મુસીબતરૂપ છે જેમાં ખાસ કરીને ટુ વિલર માટે તો સામે મોત દેખાતું હોય.. તેમ છતાં કામે જાવું પડતું હોય છે પણ આવા ડમ્ફર ચાલકો પોલીસ હોય કે આરટીઓ વિભાગ કે પછી ખાણ ખનીજ વિભાગ કોઈ પણને નહિ દેખાતા હોય તે સૌથી મોટો પ્રશ્ન છે ? જો માસ્ક વગર ના લોકો ને તંત્ર પકડી શકતું હોય તો આ ધોરા દિવસે રોડ પર ચાલતા મહાકાય ડંફેરો બે ફામ રસ્તે માટી ઉડાડતા જતા હોય તે કેમ નહિ દેખાતું હોય કે પછી કાર્યવાહી કરવામાં કોઈની સેહ શરમ વચ્ચે આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here