આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લા પ્રમુખ પદે ફરી મનીષભાઈ મારકણાની પસંદગી કરાઈ

0
43ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ: ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પાર્ટીનાં હોદ્દેદારો દ્વાર ડાંગ જિલ્લા પ્રમુખ પદે ફરી મનીષભાઈ ની પસંદગી કરાતા જિલ્લાનાં કાર્યકતાઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતું

ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીનાં સેવાભાવી કાર્યકર્તા અને ડાંગ જિલ્લા પ્રમુખની જવા

બદારી સાંભળનાર એવા મનીષભાઈ મારકણાએ જણાવ્યું હતું કે  પ્રમુખ પદે  પ્રદેશ સંગઠન તરફથી ફરીથી મારા માં વિશ્વાસ મૂકી મને ફરીથી ડાંગ  જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ તરીકે ની જવાબદારી આપી તે બદલ પ્રદેશ સંગઠન ના સંસ્થાપક શ્રી કિશોરભાઈ દેસાઇ,પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા,સંગઠન મંત્રી શ્રી રામભાઇ ધડુક,સહ સંગઠન મંત્રી શ્રી સન્નીભાઈ કીકાણી અને તમામ પ્રદેશ હોદ્દેદારોનો ખુબ ખુબ આભારી છુ..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here