ટંકારા તાલુકાના કલ્યાણપર અને જબલપુર ગામે મોરબી જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણ

0
54આજરોજ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ તેમજ જબલપુર ગામ મુકામે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં એપીએમસીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા બનૅ ઉપ પ્રમુખ દિનેશભાઈ વાધરીયા તથા રસીકભાઈ દલસાણીયા બંને મહામંત્રી શ્રી રૂપસિંહ ઝાલા તથા ગણેશભાઈ નમેરા તાલુકા કારોબારી ચેરમેન અરવિંદભાઇ દુબરીયા જિલ્લા પંચાયતના સદસ્ય પતિ નથુભાઈ કડીવાર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રભુભાઈ કામરીયા તથા વકીલ શ્રી સંજયભાઈ ભાગીયા યૂવા મૉરચા ના મયુર ફૅફર તાલુકા ભાજપની મહિલા મોરચાની ટીમ અને જિલ્લા ટીમ ઉપસ્થિત રહેલLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here