મોરબીમાં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું

0
37સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબી શહેરમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદ માં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે. આ પાર્ક બનવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો માં ક્રાંતિકારી વિચાર આવે, દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તે માટે બનાવવામાં આવેલ છે, સાથે આ પાર્ક ની વિશેષતા ચંદ્રશેખર આઝાદ ના ચિત્રો, સ્વચ્છતા ના ચિત્રો, દેશભક્તિ ના ચિત્રો, વૃક્ષો વાવો ના સંદેશ,હિચકાઓ, લપસીયાઓ, અને સાથે સાથે પશુઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ જગાડતુ જીવદયા કેન્દ્ર તો ખરું તો આ પાર્ક ને ચંદ્રશેખર આઝાદ ના જન્મ દિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે તો મોરબી ના તમામ દેશભક્ત લોકો ને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here