ફતેપુરા મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગી પૂર્ણ રીતે ઈદની ઉજવણી કરવામાં આવી

0
40


આજ રોજ ફતેપુરા શહેરમાં ઈદુલ અજહા ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ સાદગી અને કોરોના ગાઈડ લાઇન ના પાલન સાથે ઈદની ઉજવણી કરી હતી મસ્જિદના પેશઇમામ દ્વારા દેશમાં શાંતિ અને સલામતીની દુઆ કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવ્વામાં આવ્યો હતો તેમજ મુસ્લિમ બિરાદરો, અન્ય ગ્રામજનો અને પોલીસે એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી…. કોમી એકતા અને ભાઈચારો જોવા મળીયો હતો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here