ટંકારા : લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરપૂર્ણિમાની ઉજવણી મોકૂફ

0
30(રીપૉટર ઘવલ ત્રિવેદી ટંકારા )

કોરોના મહામારીના વતઁમાન દિવસોને સરકારશ્રીની ગાઈડ લાઈડ મુજબ લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરપૂર્ણિમાની ઉજવણી મોકૂફ રાખવામાં આવે છે જે ની દત પરિવાર ને શિવભકત એ નોધ લેવી જે ભીમનાથ મહાદેવ ના મહંત સોહમ દત બાપુ ની યાદી મા જણાવેલ છે

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here