હાલોલ:- નેશનલ કેમ્પઈગ ઓન.અમૃતા ફોર લાઈફ સ્વચ્છ હાલોલ સ્વસ્થ હાલોલ અભિયાન નો પ્રારંભ

0
32પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે આજે રાજ્યના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતમાં નેશનલ કેમ્પઈગ ઓન.અમૃતા ફોર લાઈફ સ્વચ્છ હાલોલ સ્વસ્થ હાલોલ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાલોલ નગરવાસીઓને આરોગ્ય સુખમય રહે લોકો સ્વસ્થ રહે તેવા આશય સાથે મનુષ્ય માટે સજીવની-અમૂર્ત ગણાતા ગળો (ગિલોઈ ) ના 3000 હજાર છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ હાલોલ સ્વસ્થ હાલોલ અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ મંગલ પ્રાર્થના થી આરંભ કરી મનુષ્ય ના જીવ માટે ગળો કેટલો ઉપયોગી છે અને સ્વાસ્થ્ય માટે સંજીવની ગણાઈ છે તે અંગે ની સમજ એમ.એસ.યુનિવર્સિટીના.પ્રો.ફ.ડૉ. નાગર તેમજ આયુર્વેદ આચાર્ય ડૉ.જયવર્ડન પાઠક,યોગગુરુ લક્ષ્મણભાઈ ગુરવાની, હાલોલના રાજુભાઇ એમ થક્કર,હાલોલ બ્રહ્મ કુમારી સવિતાદેવી દ્વારા સમજ આપવામાં આવી હતી.આ અભિયાન માં સમગ્ર ગુજરાતમાં બે લાખ ગળો ના છોડ નગરવાસીઓને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે જે અંતગર્ટ આજે મંત્રી ના હસ્તે 3000 હજાર છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here