ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અંગે CBSEની અગત્યની જાહેરાત

0
36


કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એજણાવ્યું કે તેઓ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા બનાવેલી નીતિના અનુસાર 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2021ના વચ્ચે ખાનગી શ્રેણીના ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરશે.

યુજીસી અને સીબીએસઇ તમામ વિદ્યાર્થીઓના હિતોને જોઈ રહ્યા છે. અને યુજીસી દ્વારા આ વિદ્યાર્થીઓના પરિણામના આધારે યુનિવર્સિટીઓમાં પ્રવેશ શિડ્યુલ તૈયાર કરવામાં આવશે, જે યુજીસી દ્વારા 2020 માં કરવામાં આવ્યું હતું.

The post ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અંગે CBSEની અગત્યની જાહેરાત appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here