ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ના પ્રમુખ પદના શાસનકાળ નોં એક વષઁ પૂર્ણ થતાં ફતેપુરા તાલુકા ના ઝેર ગામે મહાકાળી માતાજી ના મંદિર પરિસરમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર ના હસ્તે વૃક્ષારોપણ કાયઁકમ કરવામાં આવ્યો

0
32ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ના પ્રમુખ પદના શાસનકાળ નોં એક વષઁ પૂર્ણ થતાં ફતેપુરા તાલુકા ના ઝેર ગામે મહાકાળી માતાજી ના મંદિર પરિસરમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર ના હસ્તે વૃક્ષારોપણ કાયઁકમ કરવામાં આવ્યો

હતો જેમાં સલરા જીલ્લા પંચાયત સીટ ના સભ્ય મુકેશભાઈ (ટીનાભાઇ) પારગી,ચતુરાઈ પાંડોર,ગામ ના સરપંચ યુવા મોરચા પ્રમુખ મોહિતભાઇ ડામોર સહિત મોટી સંખ્યામાં લોકો કાયઁકમ માં જોડાયા હતા ફોટો- ઝેર મહાકાળી માતાજી મંદિર પરિસરમાં કરવામાં આવેલ વૃક્ષારોપણLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here