ધોરાજીના વેગડી ગામ ની ભાદર નદીમાં થી એક યુવતી ની લાશ મળી

0
34







રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ

ધોરાજીના વેગડી ગામ ની ભાદર નદીમાં થી એક યુવતી ની લાશ મળીઅંદાજિત ૩૫ વર્ષીય યુવતીએ ભાદર નદીના પુલ પરથી નદીમાં થી મળી લાશઘટના અંગેની જાણ થતાં 108 તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આત્મહત્યા કે પછી અન્ય કારણ ધોરાજી પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશેઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા થયા એકઠા અને સર્જાયો ટ્રાફિક જામ ધોરાજી પોલીસે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here