ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતા જેતપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ..

0
36રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતા જેતપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ..

 

 

જેતપુરના ચપરાજપુર રોડ ખાતે આવેલ પાંજરાપોળ ખાતે ભાજપ લઘુમતી મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતાં દરેક કેન્દ્ર પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

 

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમા નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની દરેક જનતાને નાનામાં નાની બાબતની સુવિધા મળી રહે તે માટે સતત મોનીટરીંગ કરીને અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ પણ છેલ્લા એક વર્ષથી પાર્ટી સાથે ખુબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે. ત્યારે સી.આર.પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતા દરેક પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પજરાપોળ ખાતે ભાજપના વિવિધ મોરચાઓ અને સક્રીય કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

 

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here