ઝાલોદ તાલુકાના ગામડી ગામનાં માળી ફળિયાની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ ચોરી નો ભેદ ઉકેલતિ ઝાલોદ પોલીસ

0
29રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ નો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં ચાકલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જેમાં ઝાલોદ પોલીસ ને આ ગુનાની બાતમી મળતા જે બાતમીના શંકાસ્પદ બે ઈસમો ને પુછપરછ કરતાં બે ઈસમો દ્વારા કબુલાત કરતા કે ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજનો જથ્થો ચોરી કરી ઝાલોદ ની માર્કેટ યાર્ડમાં વેચાણ કરી દીધેલ જે કબુલાત કરેલ જેમાં આરોપી 1 પ્રમોદ કુમાર ઉફૅ નીલું ચીમનભાઈ જાતે ગણાવા 2 મહેશભાઈ પારસીગ ભાઈ જાતે ડામોર 3 પ્રીતેશભાઈ ચીમનભાઈ જાતે ગણાવા નાઓ એ ભેગા મળીને અશોક લેલન્ડ ટેમ્પો માં કુલ ચોરી નો મુદ્દામાલ ધઉની 14 બોરી તથા ચોખા ની 14 બોરી મળી કુલ 28 બોરી ની કુલ કિંમત રૂ 17,500/- મળી ને કુલ 1,42,500/- નો મુદામાલ પોલીસે કબજે કરી પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here